તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારિજ : હારિજ ખાતે વિવેકાનંદ જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ પ્રસંગે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ : હારિજ ખાતે વિવેકાનંદ જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ પ્રસંગે સરસ્વતી શીશુમંદીર, કે.પી.હાઇસ્કુલ, સર્વોદય હાઈસ્કૂલમાં ઊજવણી કરી હતી. જેમાં એબીવીપીના કાર્યકરો જોડાયા હતાં. જેમાં શિશુમંદીર ધોરણ 11 અને 12 કોમર્સ સાયન્સના છાત્રો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ બનાવી લાવ્યા હતાં. જુદી જુદી સ્પર્ધાઓ પ્રશ્નમંચ, કક્ષસુશોભન, રંગોલી, વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં એક થી ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીને એબીવીપી દ્વારા પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...