તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij News Hariganj Uttarayan On The Initiative Of Hariganj Forest Department And Saraswati Shishumandir Vidyalaya 025539

હારિજ : હારિજ વનવિભાગ અને સરસ્વતી શિશુમંદીર વિદ્યાલયના ઉપક્રમે ઉત્તરાયણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ : હારિજ વનવિભાગ અને સરસ્વતી શિશુમંદીર વિદ્યાલયના ઉપક્રમે ઉત્તરાયણ પર્વ નિમિતે પક્ષી બચાવવા રેલી યોજાઈ હતી.જેમા બેનરોમા પક્ષી બચાવો ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના કરો, સવારે 9 વાગ્યા પછી અને સાંજના 5 વાગ્યા પહેલા પતંગ ચગાવો,દરેક જીવ પ્રત્યે કરુણા એજ આપણો નીર્ધાર જેવા સંદેશા સાથે રેલી મુખ્ય બજાર થી બેચરાજી બાયપાસ રોડ પર નિકળી હતી.

અન્ય સમાચારો પણ છે...