તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

h-tat આચાર્યનો બદલી કેમ્પ મોકુફ રાખવા ધારાસભ્યની માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| ચૂંટણી આચાર સહિંતા જાહેર થયેલી હોવાથી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા એચ.ટાટ આચાર્ય નો વધ ઘટ બદલી કેમ્પ મોકૂફ રાખવા માટે ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ વિભાગમાં સચિવ ને રજૂઆત કરી છે.

ધારાસભ્ય કીરીટ પટેલે રજૂઆત કરી કે શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા 19 થી 21 ડિસેમ્બર સુધી h-tat આચાર્યનો વધ ઘટ બદલી કેમ્પ યોજવા સુચના આપેલી છે પરંતુ રાજ્ય ચૂંટણી આયોગના પત્ર મુજબ 6 જાન્યુઆરી ૨૦૨૦ સુધી ચૂંટણી આચારસંહિતા જાહેર કરેલી હોવાથી શુદ્ધ આચાર સંહિતાના અમલીકરણ માટે h-tat આચાર્ય નો વધ ઘટ બદલી કેમ્પ ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ ન થાય ત્યાં સુધી મોકુફ રાખવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...