તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદી વિસ્તારના સરકારી દવાખાના સજ્જ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદી વિસ્તારના સરકારી દવાખાના સજ્જ કરાયા

પાટણ|પાટણ
જિલ્લાના સરહદી વિસ્તારના સરકારી દવાખાનાઓ પર પૂરતો દવાનો સ્ટોક રાખવા માટે તેમજ 24 કલાક માટે ડોક્ટરોએ ખડે પગે રહેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.પાટણ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોઅલ્પેશ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના સાંતલપુર વારાહી અને રાધનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રો સજ્જ કરવામાં આવ્યા છે જેમાં દવાનો પૂરતો સ્ટોક રાખવા માટે ડોક્ટરોએ રાત દિવસ હોસ્પિટલ પર હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે ઉપરાંત ધનુરના ઇન્જેક્શનો અને પાટાપિંડી સહિત સર્જિકલ સાધનો તૈયાર રાખવા માટે સુચના આપવામાં આવી છે.બુધવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઝામ તેમજ વારાહી સીએચસી ની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો