તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાણસ્મામાં વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા બસ સ્ટેશનથી સરદાર ચોક જવાના રસ્તે વરલી મટકાનો અાક ફરકનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી અાધારે પોલીસે રેડ કરી હતી જેમા જુગાર રમાડતો શખ્શ મુસ્તફા ઉફે બાબુલાલ નાથુખા સીપાહી રહે.વડાવલીને રોકડ રકમ રૂ.2900 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડ્યો હતો તેની સામે ચાણસ્મા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...