તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારિજ નહેરમાંથી તરતી લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ શાખા નહેરમાં એક અજાણી લાશ વસ્ત્ર વગરની હાલતમાં તરતી નીકળી હતી. તંબોડીયા ગોવના જષોમાવથી પસાર થતા લોકોના ટોળા જોવા ઉમટયા હતાં ખેડૂતોએ હારીજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

હારીજ શાખા નહેરમાં એક અજાણી લાશ વસ્ત્ર વગરની હાલતમાં તરતી નીકળી હતી.જે લાશ નર્મદા મુખ્ય કેનાલ તંબોડીયાથી હારીજ શાખા બ્રાન્ચ કેનાલમાં આવી પહોચી છે.જે જોા તંબોડીયા ગોવના જષોમાવથી પસાર થતા લોકોના ટોળા જોવા ઉમટયા હતાં ખેડૂતોએ હારીજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...