સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 નાં પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 નાં પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ દવેનું માંદગી બાદ નિધન થયું હતું તેને લઈને...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:31 AM
Siddhpur News - former corporator of siddhpur municipality ward number 7 gautambhai 033150

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 નાં પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ દવેનું માંદગી બાદ નિધન થયું હતું તેને લઈને નગરપાલિકા વોર્ડ નંબર 7 ની જગ્યા ખાલી પડેલ હોવાથી ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે દરમ્યાન વોર્ડ નંબર 7 માટે ઉમેદવારી પત્ર નોંધાયા હતા જેમાં ભાજપના પ્રમોદભાઇ પટેલ, જે.ડી.પટેલ અને ભરતભાઈ મોદી ફોર્મ ભર્યા હતા તેમાં પાટીએ ભરતભાઇ મોદીને મેર્ડેટ આપ્યુ હતું જ્યારે કોંગ્રેસ બીપીનભાઈ દવેને પાર્ટીએ મેન્ડેટ આપ્યુ હતું. તેઓએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

X
Siddhpur News - former corporator of siddhpur municipality ward number 7 gautambhai 033150
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App