અગાઉ પણ નિમણૂક પત્રો રદ કરાયા હતા

Patan News - earlier the appointment letters were canceled 033032

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:30 AM IST
અગાઉ પણ નિમણૂક પત્રો રદ કરાયા હતા

ચારેક માસ અગાઉ પણ પાટણ ખાતે કોઇ હોટલમાં ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરાઇ હતી મેરિટનું ધારાધોરણ જળવાયુ ન હોવાથી વિવાદ સર્જાતાં નિમણૂક પત્રો રદ કરવા પડ્યા હતા.

એજન્સીઓ કૌભાંડ કરે છે: ધારાસભ્ય

યુવકોની રજૂઆત અંગે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં આવી એજન્સીઓમાં મોટું કૌભાંડ થાય છે આ બાબતે વિધાનસભામાં રજૂઆત કરાઈ છે. કર્મચારીઓને પૂરતો પગાર અપાતો નથી. તેમના પીપીએફના ખાતામાં પૈસા જમા થતા નથી. ધારપુર સિવિલમાં પણ કર્મચારીને રૂ. 21000 ના બદલે રૂ. 11 કે 12 હજાર પગાર આપવામાં આવે છે. આ ભરતી બાબતે પણ રજૂઆત કરાશે તેવુ જણાવ્યું હતું.

X
Patan News - earlier the appointment letters were canceled 033032
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી