તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુરના રણમાં આરોગ્ય સુવિધાના અભાવે અગરિયાઓને હાલાકી પડે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુરના રણમાં બે હજાર અગરિયા પરિવારો માટે આરોગ્ય,શિક્ષણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.આ આરોગ્ય વિભાગની નિશ્કાળજીથી ઇમરજન્સી વાન સેવા શરૂ કરી નથી તેના કારણે મીઠું પકવતા અગરિયાઓ અગાઉના વર્ષે ઓરોગ્ય સેવા મળી પણ ચાલુ વર્ષે આરોગ્યની સુવિધા બંધ કરતા અગરિયાઓમા રોષની લાગણી વ્યાપી છે.

રણમાં 4 મહિના જેટલો સમય રણમાં રહીને મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓ વિવિધ રોગો ના ભોગ બને છે અને રણમાં રહેતા અગરિયાઓમાં સામાન્ય માણસો કરતા ચામડીના રોગોનું પ્રમાણ વધુ જોવા મળે હે ત્યારે સરકાર દ્વારા અગરિયાઓ માટે રણમાં આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે તેવા દાવાઓ કરેે છે જ્યારે રણમાં વાસ્તવિકતા અલગ જ જોવા મળી રહી છે અને સાંતલપુરના રણમાં કામ કરતા બે હજારથી વધુ લોકો રણમાં આરોગ્યની સુવિધાથી વંચિત રહેતા આરોગ્ય વિભાગ અને સરકાર પર રોષ ઠાલવી રહ્યું છે સરકાર દ્વારા ગરીબો માટેની મોટી મોટી વાતો કરેે છે જ્યારે કે રણમાં કામ કરતા અગરિયાઓ ને આરોગ્યની પૂરતી સેવાઓ જ ઉપલબ્ધ ના કરાતા સરકારની પોલ ખુલવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો