તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણની શેઠ એન.જી.પટેલ પ્રા.શાળામાં સ્વેટર વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ શેઠ એનજી પટેલ પ્રાથમિક શાળામાં ગુરૂવારે સ્વ.મેનાબેન મનસુખભાઈ પટેલ નો તારીખ- 05 ડીસેમ્બર 2019ના રોજ ને ગુરુવારના રોજ સ્વર્ગવાસ થયેલ હતો. જે નિમિત્તે શાળામાં સ્વ. મેનાબેન મનસુખભાઈ પટેલની દિકરી કેતાબેન મનસુખભાઈ પટેલના હસ્તે બાલમંદિર અને ધોરણ-1 ના એમ કુલ 158 વિધાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતુ.આ સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના સહ મંત્રી અશોકભાઈ તેમજ શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ, શાળાના વિધાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહેલ હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો