તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં સૂર્યાનગરમાં પતંગ દોરીનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : સમસ્ત આદિવાસી ભીલ સમાજ પાટણના સામાજિક આગેવાન રાજેશભાઈ ઝાલાઅે મકરસક્રાંતિ નિમિત્તે તેમનાં માતા સ્વ. સમુબેન જયંતિલાલ ઝાલાના સ્મરણાર્થે સૂર્યાનગર ભીલવાસના બાળકોને 600 ઉપરાંત પતંગ અને દોરીનું વિતરણ કર્યું હતું.જેમાં સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા, શહેર ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ ભીલ, પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ભીલ, પ્રવીણભાઈ ભીલ વિગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો