તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના બહેરા મૂંગા બાળકોને ચિક્કી બોર પતંગ-શાલનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત વિકાસ પરીષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા સોમવારે ઉત્તરાયણ પર્વનિમિત્તે બહેરા મૂંગાની શાળાના બાળકો, જીમખાના અાંગણવાડીના બાળકો અને બીડીશાળના મૂંગબધિર બાળકો ચિક્કી બોર પતંગ અને શાલનુ વિતરણ કરાયુ હતું.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ,સિધ્ધહેમ શાખાના પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી ,શાખાના પ્રાંતના પ્રમુખ જયેશભાઇ પટેલ, શાખાના મંત્રી ગીરીશભાઇ પટેલ, શાખાના મોનલબેન , શિલ્પાબેન પટેલ, સંગીતાબેન પટેલ,હેતલબેન પટેલ અને શાળાના અાચાર્ય કસુબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો