તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.દ્વારા કર્મીઓને 300 માસ્ક અને 150 સેનેટરાઇઝરનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ | યુનિ. દ્વારા કોરોના વાયરસથી બચવા માટે દરેક વિભાગમાં હાથ સાફ કરવા સૅનેટાઇઝર અને માસ્ક આપવાનું નક્કી કરી ઉચ્ચ ક્વોલિટીના 300 માસ્ક અને 150 સૅનેટાઇઝરની બોટલોનો ઓર્ડર આપ્યો છે હતા અને ગુરુવારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા વહીવટી ભવનમાં કુલપતિ, રજિસ્ટ્રાર સહીત સ્ટાફ અને તમામ વિભાગોમાં માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો વહીવટી ભવનમાં આવતા વિદ્યાર્થીઓ માટે હાથ સાફ કરવા સેનિટાઇઝર બહાર મુક્યું હતું.
અન્ય સમાચારો પણ છે...