ઓનલાઈન પરમિશન મેળવવામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો નિષ્ક્રિય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકીય પક્ષો અને ઉમેદવારોને એક જ સ્થળેથી સભા સરઘસ રેલી વાહન અને ચૂંટણી પ્રચાર માટે ના કાર્યાલય શરૂ કરવા સહિતની એક જ સ્થળેથી પરમિશન મળી શકે એ માટે પાટણ કલેકટર કચેરી સંકુલમાં સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે જેમાં ઘરે બેઠા ઓનલાઈન પરમિશન પણ મળી શકે છે છેલ્લા 25 દિવસથી ચૂંટણી તંત્રએ આ સિસ્ટમ શરૂ કરી છે પરંતુ રાજકીય પક્ષો એ કે ઉમેદવારોએ હજુ સુધી ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરી એક પણ પરમિશન મેળવી નથી છેલ્લા ૨૫ દિવસમાં ચૂંટણીતંત્રને ઓફલાઈન 37 અરજીઓ મળી છે જેમાંથી 36 પરમિશન મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...