તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણઅેસટી ડેપોમાં સુરક્ષા દિવાલના અભાવે ફ્યુઅલ પંપમાંથી ડીઝલ ચોરી થવાની ભીતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણ ખાતે સિદ્વપુર ચોકડી ખાતે છેલ્લા અેકાદ વર્ષથી કાર્યરત થયેલ બસ સ્ટેશન અને બસડેપોમાં નવિન ફ્યુઅલપંપની કામગીરી પણ પૂર્ણ થઇ જવા પામી છે અને હવે ટુંક સમયમાં ફ્યુઅલ પંપ કાર્યરત થનાર છે. પણ બસ સ્ટેશનને સુરક્ષા દિવાલ ન હોવાના કારણે ડીઝલ પંપ અસુરક્ષિત બની રહેશે અને ડીઝલ ચોરી થવાની ભીતી જોવાઇ રહી છે.માત્ર અેક સિક્યુરીટી ગાર્ડ સમગ્ર બસડેપો સંકુલની દેખરેખ કરવા માટે હોય છે ત્યારે બસમાંથી ડીઝલ ચોરી થવાના કિસ્સા અવાર નવાર બનતા રહે છે હવે તો ડીઝલપંપ બની ગયો છે ત્યારે તેની સુરક્ષા માટે અેસટી વિભાગ દ્વારા દિવાલ બનાવવાની જરૂરીયાત અેસટી કર્મચારીઅોઅે વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો