તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ સરદારગંજ મરચન્ટ અેસો.ના હોદ્દેદારોની વરણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણના નવીન સરદાર ગંજ બજાર અેસોસીઅેશનની કારોબારી મીટીંગ જતીનભાઇ પટેલના અધ્યક્ષસ્થાનેમળી હતી જેમાં જ્યંતિભાઇ પટેલ ઉપાધ્યક્ષપદે હાજર રહયા હતા. અા પ્રસંગે નવા વર્ષના પ્રમુખ તરીકે રસીકભાઇ અેલ.પટેલની સર્વસંમતિથી વરણી કરાઇ હતી.અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ દશરથભાઇ ઠાકોર, મંત્રી નવીનભાઇ પટેલ,કારોબારી સભ્યો જ્યંતિભાઇ પટેલ,ઇશ્વરભાઇ પટેલ,પ્રહલાદભાઇ પટેલ, જતીનભાઇ પટેલ,જયેશભાઇ ઠકકર, માૈલીકભાઇ પટેલ,વિનોદભાઇ પટેલ,કિરણભાઇ પટેલ,રૂગનાથભાઇ પટેલ, પ્રવિણભાઇ ચાૈધરીની વરણી કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો