તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોમ્બે મેટલ શાળામાં યુવા દિન કૃતિની રચના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ પ્રસંગે ધો 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝનું અાયોજન કરાયું હતું. જેમાં કુલ 4 ટીમો ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ, પિતાશ્રી વિશ્વનાથ દત્ત, માતાશ્રી ભુવનેશ્વરી દેવી, સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર નાથ દત્ત નામથી બનાવાઇ હતી. સ્પર્ધામાં ત્રણ રાઉન્ડ જનરલ, માઇનસ અને બોનસ રાઉન્ડ રાખ્યા હતા. તમામ પ્રશ્નો સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર પર રાખ્યા હતા. વધુમાં યુવાદિનના ભાગરૂપે ધોરણ 1 થી 5 ના લગભગ 165 વિદ્યાર્થીઓની સુંદર માનવ રચિત કૃતિ બનાવી આજની યુવા શક્તિ એ દેશનું ભવિષ્ય છે તેવો એક સંદેશો આપ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો