તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના કરાર આધારીત કર્મચારીઓ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના કરાર આધારીત કર્મચારીઓ એ તેમના પગાર વધારાની માગ સાથે બુધવારે નિયામકને આવેદન પત્ર આપ્યું હતું જેમાં સરકાર પગાર વધારાની જોગવાઈઓ ની અમલવારી કરતી નથી તેવી નારાજગી વ્યક્ત કરી હતી.

ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓએ નિયામક દિનેશ પરમાર ને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે કરાર આધારિત કર્મચારીઓ નો પગાર વધારો કરવામાં આવ્યો નથી તેઓને નિમણૂક થઈ ત્યારથી મૂળ પગાર મુજબ આજ દિન સુધી ફરજ બજાવી રહ્યા છે તેમ છતાં કોઈપણ જાતની પગાર વધારાની જોગવાઈઓ પરત્વે કાર્યવાહી કરવામાં આવતી નથી વર્ષ 2016માં કરાર આધારીત કર્મચારીઓની ન્યાયિક માગણીઓ અંગે જિલ્લા વહીવટી તંત્રમાં અલગ-અલગ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ તેમના પ્રશ્નનો ઝડપથી નિકાલ કરવા માટે ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી ક્યારે આ બાબતે વહીવટી તંત્ર દ્વારા પગાર વધારા અંગેની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો