તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંઘુ એ પાટણ ખાતે નરેન્દ્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંઘુ એ પાટણ ખાતે નરેન્દ્ર મોદી અને અદાણી અંબાણી સામે ફટકાબાજી કરી મોદી જવાનોની લાશો પર રાજનીતિ કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. બીએસએનએલ જેવી સરકારી કંપનીઓ ને ડુબાડી દઇને જીઓ ને ધનાધન કરી દીધી છે.તેઅો 2014માં આવ્યા હતા ગંગાના લાલ બનીને અને 2019માં જશે રાફેલના દલાલ બનીને તેવા આકરા પ્રહારો કર્યા હતા.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસની જાહેર સભામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંધુએ જણાવ્યું હતું કે ગુજરાતે અનુસંધાન પાના નં 2..

અન્ય સમાચારો પણ છે...