તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડાલજમાં રાહુલ ગાંધીની સભાની સભાને લઈ પાટણમાં કોંગ્રેસની બેઠક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અડાલજમાં રાહુલ ગાંધીની સભાની સભાને લઈ પાટણમાં કોંગ્રેસની બેઠક
પાટણ| કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ,પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ અને અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી ૨૮ ફેબ્રુઆરીએ અમદાવાદના અડાલજ પાસે ત્રિમંદિર નજીક જાહેરસભા સંબોધવાના છે જેમાં પાટણ જિલ્લામાંથી 35000 વધુ લોકો અને કાર્યકરો તેમાં ભાગ લેશે આ માટે તાલુકા વાર આયોજન કરાયું હોવાની જાણકારી સોમવારે કાર્યક્રમના પાટણના ઇન્ચાર્જ અને કચ્છના પૂર્વ જિલ્લા પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ આપી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, શહેર પ્રમુખ લાલેશભાઇ ઠક્કર તેમજ અમરતજી ઠાકોર હાજર રહ્યા હતા. જિલ્લાના ત્રણ પૂર્વ ધારાસભ્ય સ્થાનિક ઉમેદવારની માંગ કરી જૂથબંધી કરી રહ્યા છે તે અંગે પૂછવામાં આવતાં જિલ્લા પ્રમુખે કોઇ જુથબંધી નથી અને તેમને અમે સમજાવી લેશું એવો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો