શહેર કોંગ્રેસ પ્રમુખ,ઉપપ્રમુખ મહામંત્રી, મંત્રીનો મસમોટો કાફલો

પદાધિકારીઓ,આમંત્રિત કારોબારી સભ્યો 11 મહિલાઓનો સમાવેશ કરાયો

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:35 AM
Patan News - city congress president deputy president mahamanti minister of the mammoth convoy 033504
પાટણ શહેર કોંગ્રેસ સમિતિ ના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે જેમાં લાલેશ ઠક્કર ફરીથી પ્રમુખ પદે ચાલુ થાય છે જ્યારે તેમની ટીમમાં 6 6 ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રી બનાવાયા છે પાંચ સહમંત્રી નિયુક્ત કરાયા છે. શહેરના નવા સંગઠનમાં 11 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ઉપપ્રમુખ પદે ગણેશભાઈ મોદી રણજીત સિંહ ઠાકોર લલિત કુમાર પટેલ હર્ષદ વર્મા સફી મહમદ શેખ અશોક પટણી મહામંત્રીઓ માં ભોગીલાલ પરમાર, પરેશ દરજી ,મુકેશ મીરચંદાની કાન્તિલાલ સોલંકી યાસીન બેગ મિર્ઝા વશરામ ભાઈ જોશી ,મંત્રી પદે શાંતાબેન પ્રજાપતિ ,નિરવ મોદી ,મગન ભાઈ સોલંકી, પ્રવીણભાઈ નાઈ ,કિરણ પટેલ ,મુસ્તાક ચૌહાણ જ્યારે સહ મંત્રી પદે વિપુલ સોલંકી, દશરથ ઠાકોર ,સુરેશ પરમાર, ભુમિકા બેન પટેલ અને સુનીલ પટણી ઉપરાંત 26 કાયમી આમંત્રિત કારોબારી સભ્યોનો સમાવેશ કરાયો છે.

X
Patan News - city congress president deputy president mahamanti minister of the mammoth convoy 033504
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App