તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચવેલી | ચવેલી ગામે સોમવારના રોજ પાટણ થી ચવેલી ગામમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચવેલી | ચવેલી ગામે સોમવારના રોજ પાટણ થી ચવેલી ગામમાં 181 ની અભયમ વાનમાં આવેલ ટીમે માહિતી માટે ગામની બહેન દીકરીઓની મુલાકાત લીધી હતી.કોઇપણ મહિલા ઉપર કોઇપણ જાતનો અત્યાચાર થતો હોય તો 181 માં જાણ કરવી અને 181ની વધુ માહિતી માટે 181 નંબર ફોન કરવો,કાઉન્સેલર ઠાકોર આરતી બેન આર., ડ્રાઇવર દશરથભાઇ ઠાકોર પાયલોટ તથા ચૌધરી ચેતનાબેન એમ બંન્ને બહેનોની 181 અભયમ મહિલા વિશે કેવી કામ કરે છે. તે વિશે સારી એવી માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો