તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં જનતા હોસ્પિટલ પાસે માનવતાની દિવાલ બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં જનતા હોસ્પિટલ પાસે પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા માનવતાની દિવાલ બનાવાઈ છે. જેમાં લોકો તેમના બિન ઉપયોગી કપડા, ધાબડા, પગરખા સહિતની ચીજવસ્તુઓ મૂકી શકશે અને ત્યાંથી જરૂરિયાત મંદ લોકો તેમને જરૂરી ચીજ વસ્તુઓ મેળવી શકશે શનિવારે આ સેવાકીય પ્રવૃતિઓ કલેકટર દ્વારા વિધિવત રીતે પ્રારંભ કરવા માટેનું આયોજન કરાયું છે. પ્રારંભ થાય તે પહેલાં જ સેવાભાવી લોકોએ તેમની બિન ઉપયોગી વસ્તુઓ મૂકવાનો પ્રારંભ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...