સાંતલપુરમાં ભાજપની ખાટલા બેઠક યોજાઈ

રાધનપુર : સાંતલપુર ખાતે ભાજપની ખાટલા બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભા બેઠકના ઇન્ચાર્જ ભરતભાઈ રાજગોર, તાલુકા ભાજપ...

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:40 AM
Radhanpur News - bjp39s sit in meeting in santalpur 034033
રાધનપુર : સાંતલપુર ખાતે ભાજપની ખાટલા બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભા બેઠકના ઇન્ચાર્જ ભરતભાઈ રાજગોર, તાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ આહીર, તાલુકા પંચાયતના સદસ્યો મહેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ ડી.આહીર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, યુવા મોરચાના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અને વિસ્તૃત જાણકારી આપી હતી અને આ માહિતી લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. લોકસભા બેઠકના ઇન્ચાર્જ ભરતભાઈ રાજગોરે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થાય તે માટે કામે લાગી જવા અપીલ કરી હતી.

X
Radhanpur News - bjp39s sit in meeting in santalpur 034033
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App