તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર તા.માં ભાજપની ખાટલા બેઠકો યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : લોકસભાની આગામી ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ દ્વારા રાધનપુર તાલુકાના બંધવડ,કોલાપુર અને અરજણસર ગામોમાં ખાટલા બેઠકો યોજાઇ હતી.જેમાં તા.ભાજપ પ્રમુખ ભોજાભાઈ આહીર, મહામંત્રીઓ લગધીરભાઈ ચૌધરી, ભાવાજી ઠાકોર, બનાસ ડેરીના ડિરેક્ટર કરશનભાઇ ચૌધરી સહિત અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ખાટલા બેઠકો યોજીને કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી વિજય મળે તે માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું. અને બૂથ મુજબ વધુમાં વધુ મતદારો ભાજપ તરફી મતદાન કરે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકોપયોગી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...