તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતપુરની કોલેજના સ્વયંસેવકો દ્વારા બાલારામ નદીની સફાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના કતપુર ખાતે અાવેલ ઇજનેરી કોલેજમાં ચાલતી અેનઅેસઅેસ પ્રવૃત્તિના ભાગરૂપે બનાસકાંઠાના બાલારામ ખાતે પર્યટન અને સફાઇ સ્વચ્છતાનો કાર્યક્રમ ત્યાંના વન વિભાગના સહકારથી યોજાયો હતો. મંગળવારે પીકનીક કરી શૈક્ષણિક જાણકારી મેળવી હતી. જ્યારે બુધવારે બાલારામ નદીની સફાઇ કરાઇ હતી. જેમાં 50 વિદ્યાર્થી સ્વયંસેવકો જોડાયા હતા.અા પ્રસંગે સરકારી ઇજનેરી કોલેજના સ્વયં સેવકો સાથે ડો.એ. કે.ચૌધરી, પ્રો.બી.બી.પટેલ, પ્રો.આર.એ.ચૌધરી વગેરે પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...