તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્વપુરના કલાણા ગામમાં પૈસાની ઉઘરાણી કરતાં આધેડ પર હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિદ્વપુર તાલુકાના કલાણા ગામે રહેતા બારોટ રજનીકાન્ત ચંદુલાલએ તેમના ગામના મનીષકુમાર કીરીટભાઇ બારોટને એક વર્ષ પહેલાં ટ્રાન્સપોર્ટના ધંધા માટે રૂ. 2.40 લાખ ઉછીના આપ્યા હતા. બારોટ રજનીકાન્તે ગુરુવારે આપેલા પૈસાની ઉઘરાણી કરતા 3 શખ્સો ઉશ્કેરાઇ અપશબ્દો બોલી અને મનીષે પ્લાસ્ટીકની પાઇપ રજનીકાન્તને ઢિચણ પર મારી ઇજાઓ કરી હતી. બાદમાં બે શખ્સોએ આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રજનીકાન્ત બારોટે બારોટ મનીષકુમાર કીરીટભાઇ, બારોટ મયુરભાઇ કીરીટભાઇ , બારોટ યોગેસકુમાર કીરીટભાઇ ,બારોટ મહેન્દ્રભાઇ ચંદુલાલ અને બારોટ કીરીટકુમાર ચંદુલાલ રહે.તમામ કલાણા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો