તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતને અમે તાલુકામાં આવવાની ના પાડી છે તેમ છતાં અહીંયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અતને અમે તાલુકામાં આવવાની ના પાડી છે તેમ છતાં અહીંયા કેમ પગ મૂકે છે તેમ કહી પાઇપો વડે હુમલો કરી માર માર્યો હતો ત્યારે આસપાસના લોકો દોડી અાવ્યા હતા. ત્યારે બંને શખ્શો ગાડીમાં બેસી રવાના થઇ ગયા હતા બાદમા ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાટણમાં ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં પક્ષના નેતાઓ કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.ભરત અાર્યના બન્ને પગ અને જમણો હાથ ફેક્ચર થઇ જતાં ડો. વિમલ ગાંધીના ત્યાં સારવાર હાથ ધરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...