તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ ખાતે જૈન બાળ મુનિએ 100 પ્રશ્નો યાદ રાખી સ્મરણ શક્તિના દર્શન કરાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રંગ ભવન હોલ ખાતે યુનિના બીબીએ વિભાગ દ્વારા પ. પૂ નીતિસુરી સમુદાયના પ .પૂ .આ .દેવ શ્રીમદ વિજયલલિતપ્રભ સૂરીશ્વરજી મ. સા .પ્ર શિષ્યરત્ન શ્રી મનમંદિર વિજયજી મ.સા દ્વારા વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખૂબ જ મહેનત કરવા છતાં પ્રશ્નોના જવાબ ભૂલી જવાની જે સમસ્યાઓ તેમને નડી રહી છે તેમાંથી બહાર લાવવા માટે શતાવધાન નો શંખનાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ લોકો દ્વારા જુદા જુદા વિષયના 100 પ્રશ્નો અને તેના જવાબ કહેવામાં આવ્યા હતા જે ને ગુરુભગવંત મનમંદિર વિજયજી મ.સા દ્વારા ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ તમામ 100 પ્રશ્નો ના જવાબ કકળાટ સીધી રીતે અને ઊલટી રીતે બંને રીતે રજૂ કરી ધ્યાન સાથે સ્મરણ શક્તિના દર્શન કરાવવા છાત્રો સહીત લોકો આશ્ચર્યચકિત થઇ ગયા તાળીઓના ગડગડાટથી બિરદાવ્યા હતા

યુનિવર્સિટીમાં શતાવધનનો શંખનાદ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો