તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોટરી ક્લબ દ્વારા દિવંગતના પરિવારને સહાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : રોટરીક્લબ ડિસ્ટ્રીકટ 3054માં આવતી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશની કલબોમાં 1300 જેટલી સદસ્યતામાં સુપર સ્પેશ્યાલીટી સિક્યુરીટી સ્કીમ અમલી છે.જેના હેઠળ દિવંગત સભ્યોના પરિવારજનોને આર્થિક સહાય કરવામા અાવે છે.જેમાં પાટણના રો.વિ.કે.શાહનું અવસાન થતાં તેમના દિકરી મોનિકાબેન અને હરેશભાઇ દવેને ચેરમેન હરેશભાઇ પટેલના હસ્તે રૂ.125000નો ચેક અર્પણ કરાયો હતો. આ સમયે રોટરી પ્રમુખ ઘેમરભાઇ દેસાઇ, મંત્રી રમેશભાઇ ઠક્કર, કલબ ટ્રેઇનર બાબુભાઇ પ્રજાપતિ, રો.દિક્ષિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...