રાધનપુરની કોલાપુર શાળાનું વાર્ષિક નિરીક્ષણ કરાયું

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:21 AM IST
Radhanpur News - annual inspection of the school of radhanpur39s kollapuram 032120
રાધનપુર : રાધનપુર તાલુકાની કોલાપુર પ્રાથમિક શાળામાં નવા નિયુક્ત થયેલા બીટ કેળવણી નિરીક્ષક ડી.ડી.પ્રજાપતિ દ્વારા વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સી.આર.સી.ડી.વી.ચૌહાણ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય હરેશભાઇ પ્રજાપતિ અને શાળાના સ્ટાફ દ્વારા નવનિયુક્ત કેળવણી નિરીક્ષકનો શાલ ઓઢાડી મોમેન્ટો આપીને અભિવાદન સત્કાર કરવામાં આવ્યો હતો.

X
Radhanpur News - annual inspection of the school of radhanpur39s kollapuram 032120
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી