તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાસ્પામાં મહર્ષિ દયાનંદ વિદ્યાસંકુલમાં વાર્ષિકોત્સવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ | બાસ્પા ગામે શનિવારે મહર્ષિ દયાનંદ વિદ્યાસંકુલ ખાતે વાર્ષિક ઉત્સવ અને આર્ટ્સ , કોમર્સ અને સાયન્સના અંતિમ વર્ષના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર છાત્રોને મેહમાનોના હસ્તે શિલ્ડ અપર્ણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.છાત્રો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાસંકુલમાં વ્યવસ્થાપક અને પ્રિન્સિપાલ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરી વિદાય લઇ રહેલ છાત્રોને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.કાર્યક્રમનું સંચાલન પ્રો રમેશભાઈ ખેર , પ્રો.ચિદાનંદ ત્રિવેદી અને આભારવિધિ પ્રો. મયુર ઠાકરે કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો