તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં બિલ્ડર અેસો.નો સ્નેહમિલન યોજાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણ જિલ્લા બિલ્ડર અેસો.ક્રેડાઇના ઉપક્મે નવા વર્ષમાં પરિવારોનું સ્નેહમલન અને વિધાર્થી સન્માન સમારોહ રવિવારે સંતોકબા હોલમાં યોજાયો હતો. અા પ્રસંગે પ્રોજકેટ ચેરમેન મુકેશભાઇ પટેલ અને ઉપપ્રમુખ દિલીપભાઇ પટેલે સંસ્થાના પ્રમુખ હિતેશભાઇ ઠક્કરની કામગીરીની સરાહના કરી હતી.પ્રમુખ હિતેશભાઇઅે વ્યવસાયિક બાબતો પર ભાર મુક્યો હતો. તેજસ્વી તારલાઅોને બિરદાવ્યા હતા. અાશીષ પટેલ અને વીશાલ દરજીઅે સંચાલન કર્યું હતું.અા પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કર, મનોજ પટેલ,યતીનભાઇ ગાંધી વગરે હાજર રહયા હતા. યુનિવર્સલ ગૃપે સહયોગ કર્યોહતો અને બની રહેલ કલબ રીસોર્ટનું પ્રેજન્ટેશન કર્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો