અમિત શાહ અાનંદીબેનના પરિવારને પૂર્ણ કરવા માગે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિત શાહ અાનંદીબેનના પરિવારને પૂર્ણ કરવા માગે છે
જગદીશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસમાં નારાજગી હોય છે પણ છેવટે ઘીના ડામમાં ઘી ભળી જાય છે ત્યારે ભાજપમાં આંતરિક જૂથવાદ છે. ગાંધીનગર બેઠક પર મધ્યપ્રદેશના ગર્વનર અને પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલના પુત્રી લડવાના હતા પરંતુ તેમના પરિવારને કોઈ તક ના મળે તે માટે અમિતશાહ ચૂંટણી લડી રહ્યા છે તે જૂથવાદ છે.