તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપૂત સમાજ દ્વારા નિવૃત્ત થયેલા કર્મીઓનુ સન્માન કરી વૃક્ષા રોપણ કર્યુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેર રાજપૂત સમાજનો 22 મો પરિવાર સ્નેહ મિલન સમારોહ રવિવારના રોજ પાટણ શહેરમાં આવેલ રાજપૂત કુમાર છાત્રાલય ખાતે યોજાયો હતો જેમાં ધોરણ1 થી લઇ ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સરકારી વિભાગમાં નવી નિમણૂક પામેલા અને નિવૃત્ત થયેલા તેમજ વિશિષ્ટ પદવી મેળવનાર વ્યક્તિઓ નું સન્માન કરવામાં આવ્યું હતું અા કાર્યક્રમ પર્યાવરણ પ્રેમી નિલેશભાઈ રાજગોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .અા પ્રસંગે ડીવાયએસપી આર .પી .ઝાલા, જિલ્લા નાયબ વન સંરક્ષક જે. જે. રાજપૂત,નાયબ મામલતદાર ,માંડવી , કચ્છ નીલંબિકાબા બારડ, પાટણ શહેર રાજપૂત સમાજ ના પ્રમુખ ઝીલુભા વાઘેલા , પૂર્વ પ્રમુખ વાઘુભા વાઘેલા , સિધ્ધરાજ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ કે એન સોલંકી , શહેર મંત્રી રતનસિંહ સોલંકી , પૂર્વ મંત્રી ભેમુજી વાઘેલા , તેમજ મહિપતસિંહ રાજપૂત , મદારસિંહ ગોહિલ ,બાબુજી પઢીયાર , લગધીર સિંહ રાઠોડ , ઝેડ એન સોઢા ,જશવંતસિંહ વાઘેલા ,મહિપતસિંહ જાડેજા , વિગેરે અગ્રણીઓ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો