તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના 1274મા સ્થાપના દિનની ઊજવણી અંગે આયોજન બેઠક મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણ નગરના આગામી 1274 મા સ્થાપના દિન ઉજવણીની આયોજન અંગેની બેઠક કાંકરેજ વિભાગ રાજપૂત સમાજ છાત્રાલય ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જિલ્લા પ્રમુખ મહિપતસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આગામી કાર્યક્રમ મહાવદ 7 સાતમ ના તા.15/2/2020 ના રોજ યોજવાનો હોવાથી તમામ બાબતે ચર્ચા કરી આયોજન ની ચર્ચા કરી હતી.જેમા કાર્યક્રમ મા રાજવી ને નિમંત્રણ.અન્ય મહાનું ભાવો.તેમજ સ્થળ.અને અન્ય વિવિધ કાર્ય ક્રમો અંગે ચર્ચા કરી.ગીનિશ્બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામ નોધાવાનાર દીકરી બા અો ના તલવાર રાસ અંગે પણ ચર્ચા કરવામા આવી.અા કાર્યક્રમમા મહિપતસિંહ જાડેજા, મહિપતસિંહ રાજપુત,મદારસિંહ ગોહિલ,વનરાજસિંહ વાઘેલા,કે.એન સોલંકી,શિવાજી વાઘેલા,ભેમૂજી વાઘેલા, વિનુભા વાઘેલા, જગતસિંહ વાઘેલા,દેવાજી વાઘેલા, વિક્રમસિંહ,માલસિંહ જાદવ તેમજ પાટણ જિલ્લાના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો