તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ના લાઈફ સાયન્સની છાત્રા પોલેન્ડમાં થીસીસ તૈયાર કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટી દ્વારા વિદ્યાર્થી અને પ્રોફેસર આદાન -પ્રદાન માટે પોલેન્ડની ઈન્સ્ટીયુટ સાથે કરેલ એમઓયુ અંતગર્ત 6 માસ પહેલા પોલેન્ડથી બે સાયન્સના પ્રોફેસર લાઈફ સાયન્સમાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સંશોધન સહીત અભ્યાસમાં માર્ગદર્શન આપ્યું હતું તે સમયે ઇકોલોજીકલ સર્વિસ પ્રવાઈડ બાય વલચર રેફરન્સ ઓફ પારસી કોમ્યુનિટી વિષય પર લાઈફ સાયન્સના પ્રોફેસર નિશ્રીથ ધારૈયા અને વૈજ્ઞાનિક નૂરીયા સેલ્વાના સંયુક્ત માર્ગદર્શનમાં થીસીસ કરતી લાઈફ સાયન્સ વિભાગની એ, એમએસસી એન્વાયરમેન્ટ સેમ - 4 ની વિદ્યાર્થીની જીલ પટેલને પોલેન્ડ વૈજ્ઞાનિક નૂરીયા સેલ્વાના નીચે થીસીસ તૈયાર કરવા માટે સિલેક્શન કરવામાં આવ્યું હતુ.તથા 9 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રીએ વિદ્યાર્થીની પોલેન્ડ ખાતે ઈન્સ્ટીયુટ ઓફ નેચર એન્ડ કન્ઝર્વેશન ખાતે જવા રવાના થઇ હતી અને તે ત્યાં 3 માસ રહી ગાઈડ નૂરીયા સેલ્વાના માર્ગદર્શન નીચે થીસીસ તૈયાર કરશે યુનિવસિર્ટી માંથી વિદેશના વૈજ્ઞાનિકના માર્ગદર્શન નીચે થીસીસ તૈયાર કરનાર પ્રથમ વિદ્યાર્થીની હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો