તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મામાંથી ચાઇનીઝ દોરીના 51 રીલ પકડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્મા શહેરના ઉમીયાનગર પાછળ રહેતા દંતાણી જયંતીભાઇ પ્રહલાદભાઇ બાબુભાઇના છાપરામાં બાતમી અાધારે તપાસ કરતાં ચાઇનીઝ દોરીના રીલ નંગ 51 કીંમત રૂ.13100 નો જથ્થો મળી અાવ્યો હતો. જેને પકડી લઇ તેની વિરૂધ્ધ પોલીસે જ જાહેરનામા ભંગ બદલ ઈપીકો કલમ 188 અને જીપીએક્ટ 135 (1) મુજબ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. કીરણકુમાર મોહનભાઇઅે નોંધાવી છે અને તેની તપાસ પણ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો