તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

26.74 લાખ કિલો ઘાસ આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
26.74 લાખ કિલો ઘાસ આવ્યું
જિલ્લામાં અછત દરમ્યાન જિલ્લામાં કુલ 56 હજાર જેટલા પશુપાલકો માટે 60.83 લાખ કિલો ઘાસની જરૂયાત હોઈ તંત્ર દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં ફક્ત તબક્કા વાર 13.63 લાખ વનવિભાગ અને 13.41 લાખ વલસાડ મળી કુલ 26.47 લાખ કિલો ઘાસ પાટણ જિલ્લાને ફાળવામાં આવ્યું છે જેમાંથી હાલ ફક્ત 90 હજાર કિલો જ ઘાસનો જથ્થો પડ્યો છે બીજો તમામ ઘાસનો જથ્થો વિતરણ થવા પામ્યો છે જેમાં ફક્ત અત્યાર સુધીમાં 56 હજાર ઘાસ વિતરણ કાર્ડ ધારકો માંથી 29 હજાર કાર્ડ ધારકો જ ઘાસ મળવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...