ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Patan» પાટણનું ભટેરાપુરા, જ્યાં લોકો ખાડા ગાળી પાણી પીવે છ | This village of Gujarat is deprived of all the facilities

  આ છે ગુજરાતનું સૌથી ગરીબ ગામ, જાણો કેવી છે દશા ?

  Jeetu Sadhu, Sami | Last Modified - May 01, 2018, 06:52 PM IST

  પ્રાથમિક શાળા નથી એટલે આંગણવાડી કેન્દ્રની તો વાત જ ક્યાં કરવી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગરીબ ગામ- ધુળિયો કાચો રસ્તો છે

   સમી: ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે પહેલાંથી અહીં રહીએ છીએ, આજ ધૂળમાં નાનાં-મોટાં થયાં છીએ. અહીં જ સુખ-દુ:ખની તડકી છાંયડી જોઇ છે. પણ અમારી વાત કોઇ જ સાંભળતું નથી. ગામમાં પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે. પાકો રસ્તોય નથી. પ્રાથમિક શાળા નથી એટલે આંગણવાડી કેન્દ્રની તો વાત જ ક્યાં કરવી... આ શબ્દો છે ભટેરાપુરા ગામના નરસિંહભાઇ ઠાકોર, રમાબા સહિતના ગામલોકોના.

   વિકાસ બાબતે આંખ આડા કાન....

   આ ગામ સમી-રાધનપુર હાઇવે પરના બાસ્પા ગામથી ત્રણ કિમી અંદરના ભાગે આવેલું છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાન છોડીને આવેલા 35થી 40 શિરાશ્રિત ઠાકોર પરિવારોની ત્રીજી પેઢી હાલ આ ગામમાં રહે છે અને ખેતમજૂરી કરી પરિવારનો ગુજારો કરે છે. આ ગામ મહેમદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. એટલે સરકારી ચોપડે તો છે, પણ વિકાસ બાબતે આંખ આડા કાન કરાઇ રહ્યાં છે.

   આગળ વાંચો: આજ સુધી પાણી ગામમાં આવ્યું નથી....

  • ચોમાસામાં રસ્તો બંધ રહે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચોમાસામાં રસ્તો બંધ રહે

  • ગામમાં પ્રાથમિક શાળા નથી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગામમાં પ્રાથમિક શાળા નથી

  • પાકિસ્તાન છોડીને આવેલા 35થી 40 શિરાશ્રિત ઠાકોર પરિવારોની ત્રીજી પેઢી હાલ આ ગામમાં રહે છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાન છોડીને આવેલા 35થી 40 શિરાશ્રિત ઠાકોર પરિવારોની ત્રીજી પેઢી હાલ આ ગામમાં રહે છે

   સમી: ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે પહેલાંથી અહીં રહીએ છીએ, આજ ધૂળમાં નાનાં-મોટાં થયાં છીએ. અહીં જ સુખ-દુ:ખની તડકી છાંયડી જોઇ છે. પણ અમારી વાત કોઇ જ સાંભળતું નથી. ગામમાં પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે. પાકો રસ્તોય નથી. પ્રાથમિક શાળા નથી એટલે આંગણવાડી કેન્દ્રની તો વાત જ ક્યાં કરવી... આ શબ્દો છે ભટેરાપુરા ગામના નરસિંહભાઇ ઠાકોર, રમાબા સહિતના ગામલોકોના.

   વિકાસ બાબતે આંખ આડા કાન....

   આ ગામ સમી-રાધનપુર હાઇવે પરના બાસ્પા ગામથી ત્રણ કિમી અંદરના ભાગે આવેલું છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાન છોડીને આવેલા 35થી 40 શિરાશ્રિત ઠાકોર પરિવારોની ત્રીજી પેઢી હાલ આ ગામમાં રહે છે અને ખેતમજૂરી કરી પરિવારનો ગુજારો કરે છે. આ ગામ મહેમદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. એટલે સરકારી ચોપડે તો છે, પણ વિકાસ બાબતે આંખ આડા કાન કરાઇ રહ્યાં છે.

   આગળ વાંચો: આજ સુધી પાણી ગામમાં આવ્યું નથી....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાટણનું ભટેરાપુરા, જ્યાં લોકો ખાડા ગાળી પાણી પીવે છ | This village of Gujarat is deprived of all the facilities
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  X
  Top