પાકને બચાવવા ખેડૂતો કેનાલનો દરવાજો ખોલી ખેતરો તળાવની જેવા દ્રશ્યો

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને જીવતદાન મળી રહે તેવા હેતુથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 01:18 AM
Farmers opening the canal door to save the crops, the fields are filling like a lake
સમી: પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરસાદ ખેંચાતા અછતની સ્થિતિ નિર્માણ પામી છે. લીલા પાક સુકાવા લાગ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને જીવતદાન મળી રહે તેવા હેતુથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ સમી તાલુકાના રાફુ બ્રાન્ચ કેનાલમાંથી કનીજ અને તેની આજુબાજુના ગામના ખેડૂતો કેનાલનું પાણી પાકને સિંચાઇ કરવાની જગ્યાએ તૂટેલી પડેલી કેનાલના દરવાજો ખોલી પોતાના ખેતરો જ તળાવની માફક ભરી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ કરી રહ્યા છે. આ બાબતે ડેપોડી એન્જિનિયર પી.એમ.પટેલ જણાવ્યુ હતું કે આ બાબતે તપાસ કરવામાં આવશે.

X
Farmers opening the canal door to save the crops, the fields are filling like a lake
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App