તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતૃગયા તીર્થ સિદ્ધપુરના બિંદુ સરોવરે 1000 પરિવારો દ્વારા માતૃશ્રાદ્ધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર:શનિવારથી શરૂ થયેલા ભાદરવા માસ શ્રાદ્ધ પક્ષને લઇ માતૃગયા તીર્થ સિદ્ધપુર શહેરમાં બિંદુ સરોવર ખાતે શ્રાદ્ધવિધિ માટે શ્રદ્ધાળુઓનું આવાગમન શરૂ થયું છે. શનિવારે 1000થી વધુ પરિવારોએ માતૃશ્રાદ્ધ વિધિ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાદરવા વદ-9 ડોશીઓની નોમ તેમજ અમાસે મોટી સંખ્યામાં લોકો માતૃશ્રાદ્ધ વિધિ કરાવે છે.
અન્ય સમાચારો પણ છે...