• Gujarati News
  • પાટણ આદર્શ વિદ્યા સંકુલમાં મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો

પાટણ આદર્શ વિદ્યા સંકુલમાં મેડિકલ ચેક-અપ કેમ્પ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| આદર્શવિદ્યા સંકુલમાં રવિવારે અખિલ આંજણા કેળવણી મંડળ, પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર અને શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સંપૂર્ણ બોડીચેકઅપ કેમ્પમાં શહેર અને તાલુકાના 350 લોકોએ લાભ લીધો હતો. ર્ડા.કુર્મી, ર્ડા.રાવલ, આંખના ર્ડા.ભાવિન ગઢવી સહિત 8 તબીબોએ બ્લડ કાઉન્ટ, લિવર ફંક્શન, થાઇરોડ ફંક્શન, બ્લડસુગર, કિડની, આયર્ન અને સુગર ટેસ્ટ તેમજ કાર્ડિયોગ્રામ, ઇસીજી ટેસ્ટ કર્યા હતા.