• Gujarati News
  • ભાભર માર્કેટયાર્ડની ચૂંટણીમાં

ભાભર માર્કેટયાર્ડની ચૂંટણીમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર માર્કેટયાર્ડની ચૂંટણીમાં

જેમાંશનિવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 52 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચાતાં 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જેના પગલે ચૂંટણીને બિનહરીફ કરવા મથામણ કરતાં સહકારી અગ્રણીઓની અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. તા. 21 એપ્રિલના રોજ ખેડૂત વિભાગની આઠ બેઠકો માટે 20 ઉમેદવારો, વેપારી મત વિભાગની ચાર બેઠકો માટે પાંચ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે. જેને લઇ તાલુકાના સહકારી અગ્રણીઓએ દોડધામ શરૂ કરી દીધી છે.

રાનેરપાસેથી ભેંસોને

મોતીભાઇકરણાભાઇ દેસાઇ તથા દિયોદર તાલુકાના સેડવ ગામના મુકેશભાઇ લીલાભાઇ દેસાઇને ઝડપી લઇ વાગડોદ પોલીસના હવાલે કર્યા હતા.

પાટણજિલ્લાનું આધુનિક

ભવનમાંઅદ્યતન સુવિધાઓ:

બાલ્કની સાથેના ઓડિટોરીયમમાં 460 પુસબેક ચેર, સાઉન્ડ સિસ્ટમ, સેન્ટ્રલ એરકન્ડિશનર, પ્રોજેક્ટર, બીજા માળે કાર્યાલય વિભાગ જેમાં ચેરમેન, વાઇસ ચેરમેન, વહીવટદાર, સેક્રેટરી અને એકાઉન્ટન્ટની ચેમ્બરો તેમજ સ્ટાફરૂમ, વેઇટીંગરૂમ, ત્રીજા માળે મિટીંગ હોલ, એ.સી ગેસ્ટહાઉસ બનાવાયું છે. ચોથામાળે 800થી 1000 લોકોની બેઠક વ્યવસ્થા માટે વિશાળ હોલ બનાવાયો છે.

સિવિલઅને પ્રસૂતિગૃહમાં

અનેપ્રસુતિગ્રુહમાં 10 કીલોવોટ મળી કુલ 50કીલોવોટ સોલાર સિસ્ટમનો પ્રોજેક્ટ છે. જેનાથી બંને સંકુલોમાં હાલ આવતા વીજ બિલમાં 70 ટકાનો ઘટાડો થઇ શકશે. સૌરઊર્જાથી પંખા, ટ્યુબ લાઇટ, એસી, કોમ્પ્યુટર સહિતના સાધનો ચાલશે. આગામી એક મહિનામાં પ્લાન્ટ તૈયાર થઇ જશે.

શૂરવીરોનીવીરતાને

પુસ્તકરચનાને બિરદવી હતી.

બનાસકાંઠાના વાવ તાલુકાના શહિદવીરો લખોપીરજી ગોહિલ, કેરોજી સોલંકી, નરોજી ચારડીયો, ઘરણંગજી ડોડ, જગમાલજી પરમાર, જોધોજી બોડાણો, દાઢોજી વેંઝીયા (શોઢા), અહિરાવ ચૌહાણ

પ્રાથમિકશાળાઓમાં

રાજયસરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયભરની શાળાઓમાં ચાલતા પ્રજ્ઞા વર્ગોમાં ચાલતી પ્રવૃતિઓની ડોકયુમેન્ટરી બનાવવામાં આવી રહી છે.

જે અંતર્ગત વિજયનગર તાલુકાની 127 પૈકી 30 શાળાઓ કે જયાં પ્રજ્ઞા વર્ગો વર્ષથી શરૂ થનારા છે, સાથે જયાં ધોરણ-1 અને 2 બાદ ધોરણ-3 અને 4માં પ્રજ્ઞા વર્ગો શરૂ થનાર છે તેવી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને દ્રશ્ય-શ્રાવ્યના માધ્યમથી તાલીમ આપવા માટે હાલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગના વિવિધ મુદા્ઓ, વિષયો, પ્રવૃતિઓનું ફિલ્માંકન સીઆરસી જયદીપભાઇ શાહ, બીઆરપી પ્રજ્ઞા જસ્મીન ત્રિવેદી, દિનેશ પરમાર દ્વારા કરાઇ રહ્યું છે.

પ્રજ્ઞાપ્રવૃત્તિઅંગે માર્ગદર્શન આપશે

અંગેસીઆરસી સરસવ જયદીપભાઇ શાહે જણાવ્યું કે, રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રજ્ઞા પ્રવૃતિઓની ડોકયુમેન્ટરી બનાવવા પાછળનો હેતુ શિક્ષકોને તેના તાલુકામાં ચાલતી પ્રજ્ઞા શાળાઓમાં વેઠવી પડતી મુશ્કેલીઓ અને તેમાંથી ઉકેલ મેળવવાના પ્રયાસો અંગે તાલીમબધ્ધ કરવાનો રહ્યો છે.

જેમાં તાલુકાની શાળામાં થતાં કાર્યક્રમો, પ્રવૃતિઓને પણ ફિલ્માંકન દ્વારા શિક્ષકો સમક્ષ રજૂ કરવાનો અભિગમ રહ્યો છે. જે તેમને તાલીમમાં ખૂબ ઉપયોગી નીવડશે. હાલ તાલુકાની 22 શાળાઓની પ્રવૃતિઓની ડોકયુમેન્ટરી તૈયાર થઇ રહી છે.