• Gujarati News
  • વાયડ નજીક ટ્રકની ટક્કરથી સાયકલ સવાર છાત્રને ઇજા

વાયડ નજીક ટ્રકની ટક્કરથી સાયકલ સવાર છાત્રને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાના વાયડ-હરિપુરા ગામના પાટીયા પાસે શનિવારે સાંજે વાગ્યાના સુમારે પાટણ તરફથી પુરઝડપે આવી રહેલ ટ્રક નં.જીજે.૧.જીવી-૩૨૭ના ચાલકે એક સાયકલ સવાર છાત્રને ટક્કર મારી હતી. જેમાં છાત્રને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક પાટણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે છાત્રનું નામ જાણવા મળ્યું હતું.