• Gujarati News
  • છકડાની ટક્કરે દુદખાના બાઇક સવારનું મોત

છકડાની ટક્કરે દુદખાના બાઇક સવારનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમીતાલુકાના દુદખા ગામના મહેબુબશા જુમાશા ફકીર અને હાજીશા જીવાશા ફકીર રવિવારે સાંજના 7 કલાકના અરસામાં સોનારથી નાની ચંદુર રોડ પર બાઇક (જીજે-24એચ-3075) લઇને પસાર થઇ રહ્યાં હતા તે વખતે એક છકડો રીક્ષા (જીજે-24વી-713)ના ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇકની પાછળના ભાગે બેઠેલા હાજીશા જીવાશા ફકીરને ગંભીર ઇજાઓ થવા પામી હતી અને તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.