• Gujarati News
  • પગાર વધારાથી શિક્ષકો ખુશ

પગાર વધારાથી શિક્ષકો ખુશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પગાર વધારાથી શિક્ષકો ખુશ

પાટણ|રાજ્ય સરકારે ફીક્સ વેતન ધરાવતાં કર્મચારીઓના પગારમાં વધારો કરતાં મંગળવારે કચેરીઓમાં તેમજ શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો-કર્મચારીઓમાં આનંદ ફેલાયો હતો. રાજ્ય સરકારે પગાર વધારાની જાહેરાત કરતાં સોમવારે તમામ ફીક્સ વેતન મેળવતા કર્મચારીઓ ખુશખુશાલ થઇ ગયાં હતા અને સરકારે દિવાળી ગીફ્ટ આપી હોવાની ખુશી અનુભવી હતી.