• Gujarati News
  • ડીસા રોડ વાહનો માટે ભયજનક

ડીસા રોડ વાહનો માટે ભયજનક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા રોડ વાહનો માટે ભયજનક

ખારેડા|પાટણ-ડીસાહાઇવે રોડ પર ગરનાળામાં મોટુ ગાબડુ પડી ગયેલ છે. જે અવરજવર કરતાં વાહનો માટે ભયજનક બની ગયું છે. કોઇ વાહન ગાબડામાં જઇ પડે તે માટે અહીંથી પસાર થતાં લોકોએ ખાડાથી સાવધાન કરવા બાવળના સૂકા ઝુંડ સાથે સાડી કાયમી ધોરણે ગાબડાનું મરામત કરવામાં આવે તેવી માંગ લોકોએ વ્યક્ત કરી હતી. (કેવળજી ઠાકોર)