• Gujarati News
  • ભાજપ સંગઠન પર્વના વર્કશોપ યોજાયા

ભાજપ સંગઠન પર્વના વર્કશોપ યોજાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ સંગઠન પર્વના વર્કશોપ યોજાયા

પાટણ|પાટણ ભાજપના અગ્રણી કે.સી.પટેલ ચાલુ સાલે ભાજપ સંગઠન પર્વના પ્રદેશ સહ કન્વીનર તરીકે નિયુક્ત થયા હતા. જેઓ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં સંગઠનપર્વનું પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન અને શિક્ષણ શિબિરો કરાઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, ભીખુભાઇ દલસાણીયા, પુરુષોત્તમ રૂપાલ, મનસુખભાઇ માંડવીયા, દર્શનાબેન વાઘેલાએ ભાગ લીધો હતો.