• Gujarati News
  • ડાયાબિટી ક્લાર્ક સ્નેહમિલન

ડાયાબિટી ક્લાર્ક સ્નેહમિલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાયાબિટી ક્લાર્ક સ્નેહમિલન

પાટણ|રોટરીડાયાબિટીક ક્લબનો સ્નેહમિલન સમારોહ 23 નવેમ્બરને રવિવારે સવારે 10 કલાકે તપોધન બ્રાહ્મણની વાડી રોકડીયા ગેટ મુકામે રાખવામાં આવેલ છે. સંસ્થાના સભ્ય ભાઇ-બહેનોને આશીર્વચન આપવા પૂ. સંત સ્વામી નિજાનંદ મહારાજ ગોતરકા ખાસ પધારી આધ્યાત્મિક ચિંતન કરાવશે.